આત્મા નો પ્રેમ️ - 11

  • 1.6k
  • 880

આગળ આપણે જોયું નિયતિને જોવા માટે છોકરો આવે છે તે ખૂબ જ ગભરાયેલી છે હેતુ તેને સાંત્વન આપે છે. નિયતિ કહે છે પણ તારે મારી સાથે રહેવું પડશે અને હા તારો પહેલો વાઈટ ડ્રેસ પહેરવો છે રેડ બાંધણીની ચુની વાળો.. હેતુ કહે સારું લઈ જા.. અને રાતે 8:00 વાગે આવી જજે હું ફોન કરીશ નિયતિ એ કહ્યું....હેતુ એ કહ્યું ચોક્કસ આવી જઈશ.... તારા જીવનનો મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવાનો છે અને હું ન આવું એવું ક્યારેય બને! હેતુ નિયતિનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું નિયતિ હું બહુ જ ખુશ છું કે તું તારી લાઇફમાં સેટ થઈ રહી છે અને હા તેને