આત્મા નો પ્રેમ️ - 10

  • 1.5k
  • 786

નિયતિ સ્ટેજ પર ચડીને ચોક ડસ્ટર ફેકતી હતી. હેતુ તેનો હાથ પકડી સ્ટેજ ઉપરથી નીચે ઉતારીને કહે ચાલ તો હવે... નિયતિ કહે કેવી મજા આવે છે.. તું જાને હું આવું થોડીવારમાં...હેતુ એ કહ્યું ચાલ કયું ને ચાલ હવે ઘરે જવું છે... નિયતિ મોં બગાડતી તેની પાછળ પાછળ ચાલવા લાગી...હેતુ જમીને બપોરે પોતાના રૂમમાં બેઠી બેઠી કવિતા લખતી હતી. ક્વોટા એપ પર ત્યાં એક મેસેજ આવ્યો hi હેતુ એ મેસેજ ઇગ્નોર કર્યો કારણ ઘણા મેસેજ આવતા હોય છે આવી રીતે.... પણ હેતુને અખિલેશ ની નજર દેખાતી હતી ને તે નજરનો ઇરાદો ........ હેતુ થોડીવાર માટે હલબ