એક પ્રેમ કથા - ભાગ 3

  • 2.7k
  • 1.5k

        ટ્રીન......ટ્રીન,     .....ટ્રીન......ટ્રીન........(હૉલ માં પડેલા ટેલિફોન માંથી રીંગ વાગી.રિયા નું ધ્યાન ટેલિફોન ની રીંગ માં ના પડતા હજુ સુધી એનું ધ્યાન પેઇન્ટિંગ બનાવામાં j મગ્ન છે. )ટ્રીન..... ટ્રીન,........    ટ્રીન...... ટ્રીન........(પેઇન્ટિંગ માં મગ્ન થએલી રિયા બહાર આઇ આખરે એનું ધ્યાન ટેલિફોન ની રીંગ પર ગયું. )રિયા( ફોન ઉપાડીને) : hello!... ?Unknown: hii, I am Raj Patel. Can I talk with miss Riya ?રિયા: yes, I am Riya. Who are you?.રાજ: Hii, Riya I want 1 house for Rent just for a month. Someone gives me your contact number.રિયા: ohh... Ohk ..   તો તમે ફેમિલી સાથે છો કે તમે