THE CATTLE SHOW forests are for ever - 2

  • 782
  • 290

ચીન ના એક અલ્ટ્રા પોશ સીટી ના એક ફ્રેશ એર કોર્નર ની અંદર એક શો ચાલી રહ્યો છે.જેમાં ગોળાકાર જન મેદની ની વચ્ચે એક રીપ્રેઝન્ટર ટ્રી કટર એન્ડ ટ્રીમર ઓટોમેટિક મશીન નો ડેમોન્સટ્રેશન આપી રહ્યો છે.રીપ્રેઝન્ટર ઍલીક મીડટોન તેના વ્યવસાય ની લાક્ષણિક મુદ્રાઓ સાથે બોલવા નુ શરુ કરે છે અને કહે છે ગુડ ઈવનઈંગ લેડિસ એન્ડ જેન્ટલ મેન.આજે આપણે દુનિયા ના એક માત્ર એવા ટ્રી કટર એન્ડ ટ્રી ટ્રીમર વિશે જાણીશું, કે જેના વિશે છેલ્લા બસ્સો વર્ષ માં કોઇ ને ખ્યાલ પણ નથી આવ્યો.રાજા મહારાજાઓ ના કાળ થી ,તે લગભગ અત્યાર સુધી વ્યાપ્ત છે કે આપણે બધા જ ઓલમોસ્ટ હેન્ડ