માહી - એક ગાઢ રહસ્ય - 9

  • 1.9k
  • 1
  • 1k

" એટલે તમે ભુત પ્રેત મા વિશ્વાસ કરો છો  એમને ! " માહીએ પુછ્યું." નોટ રીયલી , પણ હા થોડો થોડો..કેમકે દરેક વખતે કહાની નથી હોતી ક્યારેક એ હોરર સત્ય પણ હોય છે અને હું એવી જ ઘટનાઓ મારા પેપર મા ઉતારુ છું જે લોકોને વાંચવી પસંદ છે અને તેઓને વિશ્વાસ પણ છે". કાવ્યાએ કહ્યું અને બેગમાંથી એક પેપર કાઢી માહીને આપ્યું.માહી એ પેપરને હાથમાં લ‌ઈને ધ્યાનથી વાંચવા લાગી" ઓહ , મતલબ તમને હોરર સ્ટોરીસ લખવા માટે એવોર્ડ્સ પણ મળેલા છે. " માહીએ પેપર તરફ જોતા આશ્ચર્ય સાથે પુછ્યું." હા , અને મને વિશ્વાસ છે કે હું કોઈને પણ ડરાવી