પ્રેમ સમાધિ - પ્રકરણ-95

(16)
  • 1.7k
  • 5
  • 1k

પ્રેમ સમાધિપ્રકરણ-95 માયા સતત લવ યુ લવ યુ કલરવને બોલી રહી હતી એણે બોલવાં સાથે ડુસકાં ભરવા શરૂ કરી દીધાં હતાં એનાંથી સહેવાઇ નહોતું રહ્યું.. કલરવે કહ્યું "માયા સાચુ છે એજ સ્વીકારવાનું હું ફક્ત મારી કાવ્યાને પ્રેમ કરુ છું એનાં સિવાય બધાં સંબધો બહેન અને માંનાં હોય.. સન્માનનાં હોય.. પ્રેમ માત્ર એક વ્યક્તિનેજ થાય છે એ કરવો નથી પડતો થઇ જાય છે તું હર્ટ થઇ હોય તારી લાગણી દુભાય હોય તો માફ કરજે.. મારી માત્ર કાવ્યાજ છે” એમ કહીને ફોન કટ કરી દીધો. કલરવે ફોન પુરો કર્યો અને કાવ્યા કલરવને વળગી ગઇ એની આંખોમાં આંસુ ઉભરાયાં એ કલરવને વળગી ને