જય શેટ્ટી - ભાગ 2

  • 1.1k
  • 360

ભાગ 2 (વિશ્વ પ્રસિધ્ધ પોડકાસ્ટર, ઇન્ફ્લુઅન્સર, ઓથર જય શેટ્ટી વિશે પહેલા ભાગમાં એમના સ્કુલ સમયના અનુભવો - એમના વધારે વજનને કારણે થતી તકલીફો, એમનો એ સમયનો સ્વભાવ્, હાઇસ્કુલમાં ટીન એજ તોફાનો - કોલેજ અને કારકિર્દી વિશેના વિચારો અને એ જ સમય દરમિયાન ઇસ્કોનના એક 'મોન્ક' - સાધુના લેક્ચરમાં મળેલ એક મહા પરીવર્તનના સંકેત સુધી જાણ્યુ . હવે આગળ) "મારે ભારત જઈ અને IsKCon મા જોડાઇ સધુ જીવનનો અનુભવ કરવો છે." ઘરમાં લગભગ બોમ્બ પડ્યો હોય અને જે આંચકો લાગે,સન્નાટો છવાઇ જાય એવું વાતાવરણ થઈ ગયું. કેટલીયે મિનીટો એ ઘેરી ચુપકીદીમાં પસાર થઈ ગઈ. "નક્કી કોઈએ બ્રઈન વોશ કર્યો છે. આજકાલ