જય શેટ્ટી - ભાગ 1

  • 878
  • 286

ભાગ 1 લંડનની એક શાળામાં પ્રાયમરી સ્ટાન્ડર્ડનો ક્લાસ છે ક્લાસના એક ખૂણામાં એક પ્રમાણમાં વધુ વજન વાળો બાળક, કશું બોલ્યા વગર બેસી રહે છે. બીજા છોકરાંઓ એને 'જાડીયો' કહીને ખીજવ્યા કરે. આ કારણે બાળકને શરમ આવે. રડવું આવે. આ શરમ અને સંકોચની પ્રકૃતિને કારણે ક્લાસમાં શિક્ષકો કંઇ પુછે તો એનો જવાબ ન આપે- ભણવામાં રસ પણ ઓછો થતો જાય - એટ્લે શિક્ષકોનો ગુસ્સો અને માર સહન કરવો પડે. ઘરે જઈ માતા-પિતાને વાત કરે. માતા પ્રેમથી સમજાવે.... શાળામાં આવીને શિક્ષકો સાથે વાત કરે .. બીજા છોકરાંઓને પણ પ્રેમથી સમજાવે - બાળકને શાળા પ્રત્યે અણગમો રહે પણ મા ના પ્રેમ ને કારણે