શકીરા

  • 1.3k
  • 506

"ડેડી એન્ડ મોમ, લીસન ટુ ધીસ સોંગ. પછી તમારે મને એ કેવું છે એ કહેવા 10 સ્ટારમાંથી સ્ટાર આપવાના." - 8 વર્ષની નાની છોકરીએ આટલું કહી, હાથમાં ગીટાર લઈ ગાવાનું શરૂ કર્યુ. બન્ને જણા ભાવવિભોર થઈ ગયાં. બે કારણો હતાં. પહેલું તો લાડકી દિકરી ગાઇ રહી હતી. બીજું એના શબ્દો બહુ મસ્ત, અસરકારક હતા જે દિકરીએ જ લખ્યા હતા અને કમ્પોઝ કર્યા હતા, 8 વર્ષની પુત્રીનું ભવિષ્ય ઉજળું જોઈ રહ્યા હતા એ લોકો. "10 માંથી 11 સ્ટાર !! " "હાઉ કમ - 11  Out of 10 ?" "10 સ્ટાર પુરા અને 1 તું પોતે માય ડીયર ચાઇલ્ડ !" "લવ યુ