સ્મ્રુતિ મંધાના

  • 1.1k
  • 414

ભારતમાં ક્રિકેટની રમતમાં મહિલાઓ ઘણા વર્ષોથી આગવું પ્રદાન કરે છે.1976થી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે રમે છે. એ પેઢીના લોકોને કદાચ શાંતા રંગાસ્વામી કે ડાયેના એદલજી જેવાં નામો યાદ પણ હશે. છેલ્લા દ્સકાથી આખા વિશ્વનું ધ્યાન ખેંચે છે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. એનું પહેલું કારણ આ રમતની સમગ્રપણે વધેલી લોકપ્રિયતા. યુવક-યુવતીઓનો કોમન ઇન્ટરેસ્ટ બની ગઈ છે આ રમત. બીજું મહત્વનું કારણ છે કે છેલ્લા થોડાં વર્ષોથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રય સ્તરે ખૂબ સારૂં પ્રદર્શન કરી રહી છે. વિશ્વના અન્ય દેશોની મહિલા ક્રિકેટ ટીમ પણ એવો જ સબળ દેખાવ કરી રહી છે. આ બધાં જ કારણોસર મહિલા ક્રિકેટમાં