બેડ ન્યૂઝ

  • 1.8k
  • 748

બેડ ન્યૂઝ-રાકેશ ઠક્કર નિર્દેશક આનંદ તિવારીની ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ અસલ ફિલ્મ છે. એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અક્ષયકુમારની ‘ગુડ ન્યૂઝ’ ની આ સીકવલ કે રીમેક નથી. ‘બેડ ન્યૂઝ’ થી વિકી કૌશલે કોમેડીમાં બાજી મારી લીધી છે. વિકીએ કારકિર્દીની શરૂઆત કોમેડી ‘લવ શવ તે ચિકન ખુરાના’ થી કરી હતી. એ પછી ટાઈપકાસ્ટ થયા વગર સેમ બહાદુર, સરદાર ઉધમ, ડંકી વગેરેમાં પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી દીધી હતી. એ સાથે ‘ભૂત’ જેવી હોરર ફિલ્મ કરતાં ખચકાયો ન હતો. પરંતુ કોમેડીમાં ખાસ સફળતા મળી રહી ન હતી. વિકીની છેલ્લી ત્રણ કોમેડી ફિલ્મો ગોવિંદા મેરા નામ, જરા હટકે જરા બચકે અને ‘ધ