મમતા - ભાગ 95 - 96

  • 1.1k
  • 612

️️️️️️️️મમતા :૨ ભાગ :૯૫( અંતે મોક્ષાએ પરી અને પ્રેમનાં સંબંધને સ્વીકારી લીધો. પરી પ્રેમ સાથે વાત કરવા ઉતાવળી છે હવે આગળ.....) ઉછળતી, કુદતી નદી જેમ સાગરને મળવાં ઉતાવળી હોય તેમ પરી પણ આ સમાચાર પ્રેમને આપવા ઉતાવળી હતી. ઘણાં દિવસોથી પ્રેમ સાથે વાત પણ નહોતી કરી. પરીએ પ્રેમને કોલ કર્યો.પરી :" હેલ્લો." પ્રેમ તો સુઈ ગયો હતો તેણે આંખો ચોળતા ચોળતા પરીને " હેલ્લો " કહ્યું.પરી :" I Love You Dear "પ્રેમ :"I Love You so much my Dear "પરી :" પ્રેમ, મોમે આપણામાં સંબધો માટે હા કહી છે. "પ્રેમ :" હા, મને ખબર છે. સાંજે જ મારા ડેડનો ફોન