લવ યુ યાર - ભાગ 57

(13)
  • 3.6k
  • 3
  • 2.4k

જેનીની એવી તીવ્ર ઈચ્છા હતી કે આજે મીત મને પોતાના બાહુપાશમાં જકડી લે અને બસ પછી તો તે મારો જ છે.અને થયું પણ એવું જ મીતે તેને પોતાની નજીક ખેંચી અને પોતાની બાહુપાશમાં તેને જકડી લીધી અને તેનામાં ખોવાઈ ગયો.જેનીની જે ઈચ્છા હતી તે પ્રમાણે જ બધું થઈ રહ્યું હતું. મીતને જે કરવું હતું તે જેનીએ તેને કરવા દીધું અને બંને એક થઈ ગયા. જેની મર્યાદાની તમામ હદ વટાવી ચૂકી હતી અને મીતને તો પોતે શું કરી રહ્યો છે તેનું ભાન જ નહોતું.બસ એ રાત્રે મીત પૂરેપૂરો જેનીનો થઈ ચૂક્યો હતો.હવે આગળ...અને સાંવરીએ એક ઉંડા નિસાસા સાથે લંડનની ધરતી ઉપર