બે ઘૂંટ પ્રેમના - 23

  • 1.6k
  • 1
  • 796

" હમમ....બધા આવી ગયા??" બધા સ્ટુડન્ટ્સ એકસાથે બોલ્યા. " યસ સર..." ત્યાં જ સરની નજર રિયા પર ગઈ અને કહ્યું. " રિયા મને યાદ છે ત્યાં સુધી તું સોલો પરફોર્મન્સ નહોતી કરવાની...તો તારો પાર્ટનર ક્યાં છે?" રિયા જવાબ આપે એ પહેલા જ કરન રિયાની નજદીક આવ્યો અને બોલ્યો. " સોરી સર....હું પહોંચવામાં લેટ થઈ ગયો..." " કરન તું છે રિયાનો ડાન્સ પાર્ટનર....?" " યસ સર.." રિયાનું ધ્યાન બાજુમાં ઉભેલા કરન તરફ વધુને સરની વાતોમાં ઓછું હતું. કરનના બદલાયેલા નિર્ણય સામે રિયા એ મનમાં જ હસી નાખ્યું. જેના લીધે કરન થોડોક ગભરાયો જરૂર પણ પછી એકદમ સ્વસ્થ થઈ ગયો. પ્રોફેસરે બહારથી