બે ઘૂંટ પ્રેમના - 22

  • 1.6k
  • 2
  • 892

જેણે જેણે ડાન્સ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો એ બધા સ્ટુડન્ટ્સને હોલમાં ભેગા થવા માટે કહ્યું. થોડીવારમાં પ્રોફેસર ત્યાં આવ્યા અને બોલ્યા. " ગુડ મોર્નિંગ એવરીવન......ઓહો...પચાસ સ્ટુડન્ટ ડાન્સ કરવામાં ઇન્ટરેસ્ટેડ છે...નાઇસ વેરી નાઈસ.... બટ તમે આગળ કંઇ સવાલ કરો એ પહેલા હું એક જરૂરી વાત કહેવા માંગુ છું....કે તમે સોલો ડાન્સ કરશો, કપલ ડાન્સ કે પછી ગ્રુપ ડાન્સ કરશો એનો નિર્ણય તમે એકલા નહિ લઈ શકો..." " વોટ??" " અમે ડીસીઝન નહિ લઈએ તો કોણ લેશે?" બધા સ્ટુડન્ટ એકસાથે બોલવા લાગ્યા. ત્યાં પ્રોફેસરે બધાને શાંત કરતા કહ્યું. " લીસન એવરીવન....મારી પૂરી વાત સાંભળો....અને પેલા આ બોક્સ જોવો જે મેં ટેબલ પર