દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 5

  • 1.4k
  • 2
  • 604

દિલ ખાલી.....તો જીવન ખાલી નાં ભાગ ચારમાં આપણે જાણ્યું કે, મામાએ નોકરી ધંધામાં સેટ કરવા માટે, ગામડે રહેતાં પોતાનાં ભાણા વિરાટને, આજે શહેરમાં આવવાનું કહ્યું હતું, એટલે વિરાટ મામાના કહ્યા પ્રમાણે શહેરમાં આવિ તો ગયો, પરંતુ..... નોકરી ધંધા માટે શહેરમાં આવેલાં વિરાટને સ્ટેશનેથી લઈને ઘરે આવતાં-આવતાં, મામાને વિરાટનાં એટલાં તો કડવા અનુભવો થયા કે, મામાની આંખે ધોળે દિવસે અંધારા આવી ગયા.છતાં , ઘરે આવિ મામા વિરાટને ઉપરનાં રૂમમાં થોડો આરામ કરવા માટે મોકલે છે, જોકે એ બહાને મામા પોતે જ થોડાં રિલેક્ષ થવા માંગતા હોય છે. મામાના કહેવાથી વિરાટ એની બેગ લઈને ઉપરનાં રૂમમાં તો જાય છે, પરંતુ એ એકલો