નિયતી - 2

(13)
  • 2.1k
  • 1k

Part :- 2 " હેલ્લો, મિસ નિયતી...??" નિયતિ ના ફોન પર કોઈ અજાણ્યો કોલ આવ્યો હતો. " યસ... આપને શું કામ છે મારું..??" નિયતિ એ આતુરતાથી પૂછ્યું. " કોંગ્રેચ્યુલેશન્સ... યુ આર સિલેક્ટ ફોર ધી જોબ. ઓફર લેટર મેઈલ કરી દીધો છે. તમે આવતા મહિનાથી જોબ શરૂ કરી શકો છો." રીસેપ્સનિસ્ટ એ બધી માહિતી આપતા કહ્યું. " યસ.... યસ...." નિયતિ તો એકદમ ખુશ થઈ ગઈ હતી. * નિયતી નો ઓફિસ નો પેહલો દિવસ હતો. નિયતી એકદમ ખુશ હતી અને સાથેસાથે એટલી જ નર્વસ. એક તો આ સાવ અજાણી જગ્યા હતી એના માટે અને ઉપરથી કોઈ વર્ક એક્સપરિન્સ પણ નહોતો. નિયતી ઓફિસ