શ્રાપિત પ્રેમ - 12

  • 2.1k
  • 1.2k

કિંજલના મૃત્યુ બાદ બે લોકો ત્યાં પૂછપરછ કરવા આવ્યા હતા અને લગભગ બે દિવસ પછીની પૂછતાછ બાદ તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. રાધા ના જેલના અંદર એક નહીં પણ હવે બે વ્યક્તિ હતી જે કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેઠી રહેતી હતી. એક તો તે છોકરી જે હંમેશા ચૂપચાપ બેસતી હતી અને હવે ચંદા.આમને આમ એક અઠવાડિયું વીતી ગયું પરંતુ ચંદા હવે પહેલાંના જેવી કોઈ ઉપર રાડો પાડી પાડીને બોલતી ન હતી, તે બસ એક જગ્યાએ બેસી રહેતી હતી. એક દિવસ ચંદા તેના ઓનલાઈન ક્લાસીસ થી જ્યારે ફરી પાછી તેના જેલમાં આવી ત્યારે તેને એક નવી દેખાઈ.ચંદા એ જોયું કે