હું અહીં જ છું સર્વત્ર છું

  • 1.1k
  • 446

"હું અહીં જ છું સર્વત્ર છું "પ્રથમે પ્રથમ વખત ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.પિતાજીએ કહ્યું હતું કે જો થાકી જાય તો દર્શન કરીને પાછો આવજે.પણ ગુરુજીએ કહ્યું હતું કે તારે ઘણી સફર કરવાની છે. શીખવાનું છે. બધે ફરીશ તો નવું જાણવા મળશે.એક વખત ગુરૂજીએ ધાર્મિક વાર્તા કહેતી વખતે ભગવાન પરશુરામ વિશે કહ્યું હતું.મહાભારત કથા વખતે ચિરંજીવી અશ્વત્થામા વિશે કહ્યું હતું.પ્રથમને અશ્વત્થામા વિશે જાણવાની ઈચ્છા હતી.આખરે જાણવા મળ્યું કે અશ્વત્થામા વર્ષમાં એક વખત ગિરનાર આવે છે અને કાયમ નર્મદા કિનારે જ ફરતા રહે છે. ક્યારે ક્યાં જાય છે એ કોઈને ખબર નથી તેમજ કોઈએ જોયા હોય એવું લાગતું નહોતું.લોકવાયકા મુજબ ઘણાએ