મમતા - ભાગ 73 - 74

  • 1.2k
  • 746

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૩( પરીનાં મનમાં સતત ગડમથલ ચાલતી હોય છે. શું પ્રેમનાં મનમાં પણ મારા વિશે લાગણી હશે ? શું સમીર વિશે આગળ વિચારૂં ? આ બધાં જ સવાલોનો જવાબ જાણવા વાંચો ભાગ ૭૩ ) " કૃષ્ણ વિલા " બંગલામાં કાનાની આરતી પુરી થતાં મોક્ષા બધાને પ્રસાદ આપે છે. આજે પરી મુંબઈ જવાની હતી તો નાસ્તો પતાવી મોક્ષા પરીને એરપોર્ટ મુકવા જાય છે.મોક્ષા : પરી, પ્રેમ સાથે વાત કરી મને કોલ કરજે. તેનાં ફેમીલી વિશે પણ મને જણાવજે.પરી : ઓકે , મોમ...મોક્ષા : પરીને આમ ઉદાસ જોઈ. મોક્ષા પરીને કહે.... પરી ચિંતા ન કર. અમુક વાતો સમય પર છોડવી