શ્રાપિત પ્રેમ - 11

  • 2k
  • 1.3k

બીજા દિવસે સોમવાર હતો એટલે બધા પોતપોતાના કામમાં લાગી ગયા હતા. પાછલો દિવસ એટલે કે રવિવાર જે કેદીઓને માટે સારો ગયો હતો એ લોકો ખુશ હતા અને તેમની ફેમિલીના વિશે વાતો કરી રહ્યા હતા પરંતુ એમાંથી ઘણા એવા લોકો પણ હતા જે દુઃખી હતા અને ગુમસુમ હતા.ઘણા લોકો તેમના પરિવાર વિશે વાત કરી રહ્યા હતા અને તેમને જે લોકો મળવા આવ્યા હતા તેમની જાણકારી આપી રહ્યા હતા પરંતુ રાધા ને તે બધી વાતો સાંભળવામાં કોઈ પણ રસ નહોતો. થોડીવાર પછી તેને ઓનલાઈન ક્લાસ માટે જવાનો હતો એટલા માટે તે જલ્દી જલ્દી પોતાનું કામ કરી રહી હતી.તેનું ધ્યાન એક વખત ચંદાના