બે ઘૂંટ પ્રેમના - 19

  • 1.5k
  • 1
  • 834

" કરન એટલે તો હું મારી ભૂલ સ્વીકાર કરું છું ને, હું તને સમજવામાં નિષ્ફળ રહી એનું મને દુઃખ છે.... મેં ગુસ્સામાં આવીને ન કહેવાનું કહી દીધું અને આપણે જુદા થઈ ગયા...અને એનો મને અફસોસ છે...પછતાવો છે...પ્લીઝ કરન મને માફ કરી દે....." રિયા એ ધીમેથી કરનનો હાથ પકડી લીધો અને પોતાની તરફ કરીને બોલી. " કરન....આઈ લવ યુ સો સો મચ......" આટલું કહેતા જ રિયા કરનને ભેટી પડી. કરનને જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ બસ મૂર્તિ બની ઊભો રહી ગયો. થોડાક સમય માટે તો કરને પોતાના બન્ને હાથ રિયાથી દુર રાખ્યા હતા પણ જેમ ધડકનની ગતિ તેજ થવા