પ્રેમ સમાધિ - પ્રકરણ -93

(15)
  • 1.5k
  • 3
  • 964

પ્રેમ સમાધિપ્રકરણ -93કાવ્યા અને કલરવ વરસાદનાં વરસતાં જળમાં ભીંજાય રહ્યાં હતાં. બંન્નેનાં હાથ એકમેકનાં હાથમાં મળેલાં હતાં. સામે સાગર ધુંધવી રહેલો એનાં ઊંચા ઉછળતાં મોજા જાણે કાવ્યા કલરવને વધાવી રહેલાં. કાવ્યાએ પલળતાં પલળતાં કહ્યું “મારાં કલરવ હું સાચેજ પલળી ગઈ છું તારાં પ્રેમમાં આ જકડાયેલી આંગળીઓ પરોવાયેલી હાથમાં વધુ જડાઈ જાય છૂટેજ નહીં બસ સાથ સાથમાં રહે મને તારામાંજ રાખે હું રહું તને પ્રેમથી સહેલાવતી રહું...”કલરવે કહ્યું “આતો આપણી પ્રથમ મધુરજનીનો જાણે સમય ચાલી રહ્યો છે ગઈ સાંજ રાતથી બસ મધુર પળોમાં મહાલી રહ્યાં છીએ હવે આજે ચાલ ટંડેલ દેવનાં દર્શને ત્યાં જઈ આશીર્વાદ લઈએ હવે પછીની પળ, ઘડી,દિવસો, માસ,