શું તમે ઈર્ષાળુ છો ???? !!!!!!

  • 1.5k
  • 574

                       એક બહુ જાણીતો જોક છે કે એક ભાઈ એકવાર નવી કાર લાવ્યા .. ખુશી ખુશીથી બધાને બતાવી .. જાણ કરી ..!!! મોટાભાગના રાજી થાય કે ચાલો વાહ સારું થયું કે તમે હવે ગાડીવાળા થયા .. પણ.. પણ.. પણ.. કોઈક તો એવું નીકળ્યું જ કે જેનું કહેવું હતું કે ‘ ભલે ને નવી ગાડી લાવ્યા .. પણ બહુ ટકશે નહીં જો જો “..” કેમ? ‘ ..’ અલ્યા.. આની ઓછી એવરેજ આવે .. આને ક્યાંથી પોસાવાની ?’ ..!!!! હા હા હા .. પેલા ભાઈએ ગાડી નહીં ટકે એની ધારણામાં આવી કાઈક શક્યતાઓ બતાવી ..!!! અરે તારી ભલી થાય ચમના .. પૈસા