પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 12

  • 1.7k
  • 802

ભાગ - ૧૨ ભાગ - ૧૧ ક્રમશ: .....મેરીકની આંખ પણ એ સ્ત્રી સાથે સ્થિર થઈ ચમકી રહી હતી . તે મહિલા : " અ .. હેય , લોકિંગ સો પ્રિટી ડોગ ... આ તમારું ડોગ છે ??? " અનુ પુરા આત્મવિશ્વાસ સાથે : " હા , કોઈ શક ??? " તે મહિલા : " અરે ના ... ના ... મારા ભાઈ પાસે પણ સેમ આ જ ડોગ હતું એટલે . " અનુ ચોંકીને : " હતું મતલબ ???? અત્યારે .... " અનુની વાતને વચ્ચે જ અધુરી મુકતા એ સ્ત્રી બોલી ઊઠે છે , " હા ... અમે અહીં ફરવા આવ્યાં