પ્રેમ સમાધિ - પ્રકરણ-87

(12)
  • 2.2k
  • 2
  • 1.3k

પ્રેમ સમાધિ પ્રકરણ-87 કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર્ષાઇ એનાં રોમ રોમમાં આનંદની ધ્રુજારી આવી ગઇ.. કલરવનો ચહેરો કાવ્યાનાં ચહેરાં પર છવાયેલા હતો. બંન્નેનાં હોઠ એકબીજાને ચંપાયેલાં સ્પર્શેલા હતા. કલરવનાં ગરમ ગરમ શ્વાસ કાવ્યાનાં ચહેરાંને સ્પર્શી રહેલાં એનાં તનની મીઠી સુવાસ અનુભવી રહેલી બંન્ને એટલાં એકમેકમાં પરોવાયા હતાં મધુરસ પીવામાં તન્મય હતાં કે આંખો તૃપ્તિથી બંધ થઇ ગયેલી.. કલરવ કાવ્યાનાં નાજુક ગુલાબી નમણાં હોઠને ચૂસી રહેલો બન્નેની મુખની લાળ એકબીજામાં ભળી રહેલી બંન્ને એકબીજાનાં... બહાર મેહૂલો તોફાને ચઢેલો એ પણ મુશ્ળદાર વરસી રહેલો.. કાવ્યા કલરવનાં હોઠથી બહાર લાળ ટપકી રહેલી.. પ્રેમનો ઉન્માદ એટલો વકરેલો કે બંધ આંખોમાંથી પણ પ્રેમાંશું વરસી રહેલાં..