પ્રેમ આત્માનો - ભાગ 11

  • 2k
  • 1.1k

(આગળ ના ભાગ માં જોયું કે ઘણી બધી આત્માઓ નીલમ ને છોડાવે છે, રંગો પોતાની શક્તિ થી આત્માઓ ને રોકી રાખે છે, હરજીવન ભાઈ મંદિરે પૂજારી ને લેવા જાય છે, પૂજારીજી હાલત પણ આત્માઓ એ ખરાબ કરી દીધી હોય છે, હરજીવન ભાઈ સુશીલા બેન ને ફોન કરી બધું જણાવે છે.)કોઈની આહટ સાંભળી આત્માઓ રંગા ને ત્યાં મૂકી જતી રહે છે.પાયલ રૂમ માંથી બહાર આવે છે,સુશીલા બેન પાયલ ને જોઈને....સુશીલા બેન :અરે પાયલ બેટા તું...કેમ છે હવે તને??પાયલ :કાકી તમે મને ઓળખો છો.…???સુશીલા બેન :લે, કેમ ના ઓળખું, તારી મમ્મી રેખા અને હું બન્ને પાકી બહેનપણી ઓ છીએ, નાનપણ થી અમે