કોણ હતી એ ? - 10 ( અંતિમ )

  • 3.2k
  • 1
  • 1.4k

( સંજના ની મોત, તથા આત્માનો રાઝ ખુલી ચૂક્યો છે, પણ હજી તે ખબર નથી પડી કે જૈવલ શાહ એ શું કામ રહી જોડે મળી આ બધું કર્યું. અને દેવાંશી એ સંજના નું રૂપ લઈ મુલાકાત કેમ કરી. વાંચીએ આ અંતિમ ભાગમાં ) મયંક, રવિ અને વિવેક તથા ઇન્સ્પેક્ટર અવિનાશ કોન્સ્ટેબલ અને અવ્યુક્ત સાથે રાહી બધાનો જમાવડો અવ્યુક્ત ના ઘરે હતો. મુંબઈની બોરીવલી પોલીસનો ઇન્સ્પેક્ટર અવિનાશ પર કોલ આવ્યો કે તેમણે જૈવલ શાહ ને પકડી લીધો છે. જૈવલ શાહ તો આ બધાથી બેખબર ઘરમાં સૂતો હતો અને પોલીસે રેડ પડી તેને દબોચી લીધો. ઇન્સ્પેક્ટર અવિનાશ એ બોરીવલી પોલીસને વિનંતી કરી