બે ઘૂંટ પ્રેમના - 14

  • 1.9k
  • 2
  • 1.1k

" શૂટ બુટ પહેરીને આજ શેની પાર્ટી અટેન્ડ કરવા જઈ રહ્યો છે હે?" રાહુલ સંજયના રૂમમાં આવતા જ બોલ્યો. " પાર્ટીમાં નથી જઈ રહ્યો....મારા એક મિત્રના આજ ઇંગેજમેન્ટ સેરેમની છે તો બસ એ જ અટેન્ડ કરવા જાઉં છું...." " ક્યો મિત્ર?" " છે મારો કોલેજ ફ્રેન્ડ...જીગરી યાર છે મારો...એટલે તો હું જાવ છું.....ચલ ને તું પણ સાથે....." " હું ત્યાં આવીને શું કરીશ? હું તો એને જાણતો પણ નથી..." " તું એને મળીશ એટલે જાણી જઈશ અને એમ પણ એણે તને પણ ઇન્વિટેશન આપ્યું જ છે.."" એવું હોય તો તું દસ મિનિટ રૂક હું હમણાં રેડી થઈને આવ્યો..." " ઓકે