પ્રેમ સમાધિ - પ્રકરણ-84

(15)
  • 2.3k
  • 2
  • 1.3k

પ્રેમ સમાધિપ્રકરણ-84 બે બીયરનાં ટીનમાં નશામાં સતિષ છાક્ટો થયો હતો. ઘરે આવતાં ગાડીમાંથી નીકળી સીધો ઘરમાં ઘૂસ્યો. કાવ્યા દોડીને ડ્રોઇંગ રૂમમાં વિજય અને નારણ બેઠાં હતાં ત્યાં પહોચી અને “પાપા તમે આવી ગયાં ? મને એમ કે તમને મોડું થશે પણ સમયસર આવી ગયાં.. “ વિજયે કહ્યું “તારી સાથે બેસીને જમવાનું નક્કી કરેલું પછી ફેર પડે ?” ત્યાં સતિષ મૂડમાં બોલી ઉઠ્યો નારણ સામે "પાપા વાહ મારો પણ એક પેગ...” હજી આગળ બોલે પહેલાં નારણે સતિષ સામે જોયું અને સમજી ગયો.... “એય ટંડેલનાં લાડકાં તું ઠઠાડીને જ આવ્યો લાગે છે ત્યાં સોફા પર શાંતિથી બેસી રહે મોઢામાંથી એક શબ્દ કાઢતો