જેનીફર લોપેઝ

  • 1.2k
  • 482

"એ દિવસોમાં રોજ પીઝાનો એક ટુકડો ખાવા મળતો આ સ્થિતિ 2 વર્ષ સુધી સહન કરી. આ દરમિયાન ક્લ્બ્સમાં ડાન્સ અને સિંગીંગ કરતી. છેવટે એક બહુ મોટું કામ મળ્યુ. આ કામ મળવું એ મારે માટે તો સ્વપ્ન સાકાર થવા સમાન હતું. અહીં પહોંચવા માટે આખું જગત ઉંધું-ચત્તું કરવા તૈયારી હતી. સહેજ પણ નમતું જોખ્યું નથી એ માટે." - જેનીફર લોપેઝ કેટલીયે રાતો ડાન્સ સ્ટુડીયોમાં સુઈને ગાળી છે, કેટલાય વર્ષો ઘરની છત વગર વિતાવ્યાં છે અને દિવસોના દિવસો ભૂખ્યા પેટે કાઢ્યા છે ..વિશ્વ વિખ્યાત હોલિવુડ એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ફેશન ડીઝાઇનરની ભવ્ય ઓળખાણ મળી એ પહેલા. જાણીએ એ વ્યક્તિ વિશ.. 24 જુલાઇ