મારા કાવ્યો - ભાગ 15

  • 1.6k
  • 556

ધારાવાહિક:- મારા કાવ્યો ભાગ:- 15 રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીક્ષમતાઓ પર વિશ્વાસ વિશ્વાસ રાખો પોતાની ક્ષમતાઓ પર. વિશ્વાસ રાખો પોતાની મહેનત પર. વિશ્વાસ રાખો પોતાની ભક્તિ પર. વિશ્વાસ રાખો પ્રભુ પર. કરતાં રહો સારા કર્મો, કરતાં રહો સેવા લોકોની, વિશ્વાસ રાખો ઈશ્વર બધાંની નોંધ રાખે જ છે.ઠંડીની ગેરહાજરી બહુ મુશ્કેલ છે જીરવવી તારી ગેરહાજરી. નથી સહેવાતી હવે તારી ગેરહાજરી. સાંભળી લોકોનાં ઉપદેશો થાક્યા કાન હવે તો! વધુ વૃક્ષો વાવો તો ઠંડક મળશે કુદરતી, કહેતાં ફરે છે લોકો બધાંય. છતાંય ન વાવે કોઈ વૃક્ષ ને આપે ઉપદેશો ઠાલા. તુ આવી જા જલ્દી જલદી, નથી સહેવાતી તારી ગેરહાજરી. અરે ઓ ઠંડી! હું