લવ યુ યાર - ભાગ 54

  • 2.9k
  • 2
  • 2k

મીત પોતાની સાંવરી સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે, " અરે ગાંડી, એટલી બધી મારી ચિંતા ન કર્યા કરીશ હું તો બહારથી ઓર્ડર કરીને મંગાવીને પણ જમી લઈશ માટે તું ત્યાં ગઈ છે તો તારી તબિયતનો ખ્યાલ રાખજે અને તારા પપ્પાની ખૂબ ટૂક કેર કરજે." અને મીત અને સાંવરીની આ પ્રેમથી ભરેલી એકબીજાની સતત સાથે રહેવા ટેવાયેલા એટલે એકબીજાની સતત ચિંતા કરતી વાતો ચાલી રહી હતી અને એટલામાં મીતના કેબિનનો દરવાજાને બહારથી કોઈએ નૉક કર્યો એટલે મીતે સાંવરીને કહ્યું કે, "ઓકે ઓકે ચાલ મૂકું પછી શાંતિથી વાત કરું તારી સાથે." સાંવરી: ઓકે ચલ બાય