કોણ હતી એ ? - 9

  • 2.7k
  • 1.5k

( રાહી ને ઇન્સ્પેક્ટર અવિનાશ એ અવ્યુક્ત ના ઘરે જ બેસાડી ઇનવેસ્તિગેશન ચાલુ કરી દીધી હતી. મયંક અને વિવેક પણ આત્મા ને બોલવા ની જોર શોર માં તૈયારી કરી રહ્યા હતા. ) વિવેક એ કેવો મંત્રોચ્ચાર ચાલુ કર્યો કે એકદમ નીરવ શાંતિ રૂમ માં પ્રસરી ગઈ. હવન ચાલુ હોવા છતાં પણ વિવેક અને મયંક ને ઠંડી નો અનુભવ થઈ રહ્યો હતો. રવિ બેડ પર ઘસઘસાટ ઊંઘતો હતો. વિવેક એ મંત્રોચ્ચાર ચાલુ રાખ્યો. અચાનક રૂમ ની બધી વસ્તુઓ આમ તેમ ફંગોળાવા લાગી. અમુક વસ્તુ મયંક અને વિવેક ને વાગી, પણ બંને સહન કરવામાં સમર્થ હતા. અચાનક અંદર થી રવિ ની ચીસ