પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 10

  • 1.7k
  • 790

ભાગ - ૧૦નમસ્તે વહાલા વાચક મિત્રો , આગળનાં ભાગમાં આપડે જોયું કે મેરીક જ ટોમી હતો . એ વાત અનુએ સાબિત કરી લીધી હતી . એનો ચહેરાનો રંગ એકદમ ફરી જાય છે . તેને ખુબ જ ચિંતા થવાં લાગે છે . શું કરવુ કશું જ સમજાતું અનુને સમજાતું નહતું , એક બાજુ તેને અવિનાશ માટે દુઆ માંગી હતી કે તેને જલ્દી જ તેનું ખોવાયેલું ટોમી મળી જશે . તો બીજી બાજુ એ ડોગને મુકવા નહતી માંગતી . અવિની હાલત તે સમજી શકતી હતી પણ તેની હાલત જે હવે થવાની હતી તે અવિ જેવી જ હતી . સપનું જોયું અને પુરુ