પ્રેમથી પ્રેમના પ્રવાસ સુધી - પ્રેમથી પ્રવાહ સુધી

  • 1.7k
  • 580

જ્યોતિ અને નિલય એકબીજાના ગળાડુંબ પ્રેમમાં હતા. કોલેજનો એકે એક માણસ જાણતો હતો. જ્યોતિ અને નિલય સાથે જ જોવા મળતા. બંને કોલેજ ના આવે ત્યારે સાથે જ ના આવે. બંને રંગે, રૂપે અને દેખાવે પણ હીરો હિરોઈન જેવા. એટલે એ કોલેજનો વન ઓફ ધ બેસ્ટ કપલ હતું. એમની વચ્ચે ક્યારેય પણ કંઈ અણબન થાય તો આખી કોલેજને નજર આવી જાય. એમનો મિત્ર ગણ પણ એવું. બંને વચ્ચે પ્રોબ્લેમ થાય તો મળીને સુલહ કરાવી દે. હસતા રમતા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષાઓ આવી ગઈ. " જ્યોતિ એક્ઝામ પછી તારો શું પ્લાન છે? "" અરે, જ્યોતિ ને કોઈ પ્લાન પૂછવાનો હોય ખરો? બસ