બે ઘૂંટ પ્રેમના - 9

  • 2.1k
  • 2
  • 1.3k

" તમારું શું ડ્રીમ છે? મિંસ કોઈ મંજિલ કે જ્યાં તમે પહોંચવા માંગતા હોય?" અર્પિતા એ આ સવાલ ગંભીર થઈને પૂછ્યો પરંતુ મેં હસી મજાકમાં જવાબ આપ્યો. " હું ઓલરેડી પહોંચી તો ગયો છું...આ રંગીલા કેફેમાં, મારી ચા જ મારી મંઝિલ છે..." ચા અને કોફીની સાક્ષીમાં અમે ઘણી વાતો કરી. અમે એક સારા એવા મિત્ર બની ગયા હતા. અમને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ખૂબ ગમ્યો. પરંતુ નિર્ણય અહીંયા મિત્રતા તો નહિ પરંતુ જીવનસાથીનો લેવાનો હતો. કોફીના છેલ્લા ઘૂંટ સાથે અર્પિતા એ કહ્યું. " શું વિચાર કરો છો?" " કઈ નહિ..." " આઈ મીન તમે નિર્ણય કરી લીધો છે?" મેં