બે ઘૂંટ પ્રેમના - 6

  • 2.4k
  • 1
  • 1.5k

" મતલબ તું કરનને હજુ મળવા માંગે છે?" " હા....મળવા તો માંગુ છું..પણ કોન્ટેક્ટ નંબર લેવાનો જ ભૂલી ગઈ....." " લો બોલો નંબર પણ નથી લીધો અને મેડમ એમને મળવા માંગે છે...કઈ રીતે મળીશ હવે?" " એ જ તો હું વિચારું છું...પણ શું એ પણ મને મળવા માંગતો હશે?" મારા દિમાગમાં કરનના વિચારો દોડવાના શરૂ થઈ ગયા હતા. પણ મુજવણ એ હતી કે કરન સાથે મુલાકાત કરવી તો કઈ રીતે? થોડીવારમાં પપ્પા એ મને બોલાવી અને મારી પાસેથી જવાબ માંગ્યો. " પપ્પા....અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી...." " જવાબ નથી નો શું મતલબ? તમે મળ્યા હતા તો કંઇક તો વાતચીત