જસપ્રીત બુમરાહ

  • 1.7k
  • 694

'આ બોલીંગ સ્ટાઇલ સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ્સ માટે પણ વેલીડ નહીં થાય' - ક્રિકેટ એકેડેમી. "મારી બોલીંગમાં પેસ છે, અટેકીંગ લેન્થ છે, વિકેટો તો લઉં છું " "સ્ટ્રીટ ક્રિકેટમા ચાલે, પ્રોફેશનલ ક્રિકેટ માટે યુ હેવ ટુ ચેઈન્જ ધેટ - વર્ક હાર્ડ !" "આઇ વીલ કીપ બોલીંગ વીથ ધીસ સ્ટાઇલ, વીલ મેઈક ઇટ હાર્ડ ટુ પ્લે ફોર ધ બેટ્સમેન"   "મા,  મારે ક્રિકેટના મેદાનમાં ધુમ મચાવવી છે, એને માટે સાધનો - કીટ - જોઇશે" "પુત્તર, તુ ઠહર જા કુછ દીન.. લા દુંગી. અભી પૈસે નહીં હૈ ઇસકે લીએ": ..........   ..........   .......... Bumrah is ready to bowl next delivery, his captain