પ્રેમ આત્માનો - ભાગ 8

  • 2.2k
  • 1.3k

(આગળ ના ભાગ માં જોયું કે નટવર અને પાયલ મંદિર માં મળે છે, નીલમ ની આત્મા પાયલ ને ધમકાવે છે, પછી અચાનક જ ત્યાંથી જતી રહે છે )પાયલ :આ ડાકણ કયાં જતી રહી એટલામાં??નટવર :તને બીક નથી લાગતી ભૂત -પ્રેતો થી...પાયલ :જેને આત્મા થી સાચો પ્રેમ કર્યો હોય એ એના પ્રેમ માટે ભગવાન જોડે પણ લડી જાય છે.આટલું કહી પાયલ નટવર ને ગળે વળગી પડે છે..તમારા બન્ને નું જીવન સુખ મય જાય તેવી ભોલેનાથ ને પ્રાર્થના..નટવર :અરે, પૂજારી જી તમે અહીંયા..પૂજારીજી :હા, બેટા... કોઈ ખરાબ આત્મા નો આશાપાશ અનુભવ થયો એટલે આ તરફ આવ્યો.પાયલ :પૂજારીજી તમને કેવી રીતે ખબર પડે