ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 3

  • 2.1k
  • 1
  • 978

(1)જે વ્યક્તિ વિચારીને નિર્ણય કરે છે, અને સમજી પારખીને સામેવાળા વ્યક્તિ પર ભરોસો કરે છે તેવો વ્યક્તિ હંમેશા સુખી રહે છે. (2) તમારા જીવનસાથી અને સંતાન સાથે કરેલું અયોગ્ય વર્તન હંમેશા પાછું મળે છે. તેમજ સંતાન તમને હંમેશા અયોગ્ય રીતે જુએ છે, માટે આ બે વ્યક્તિ સાથે ખૂબ જ સાવધાની પૂર્વક વર્તન કરવું. માતા પિતા સાથે કરેલા અયોગ્ય વર્તનથી કુળ તેમજ ગરીમા નું પતન થાય છે. માટે પરિવાર જીવનસાથી અને સંતાન સાથે હંમેશા સૌજન્ય પૂર્વક વ્યવહાર કરો.(3) જે સંવાદ મનોરંજન પ્રવાસ અને પોતાના રક્ષણ માટે યોગ્ય વ્યક્તિઓને પસંદ કરે છે તે હંમેશા પ્રસન્ન રહે છે.(4) અધ્યયન એકાંતમાં, સંવાદ બે જણાએ,