યુ.વી.એસ. પ્રભાસ રાજુ

  • 1.5k
  • 638

ઉપ્પલાપતિ વેંક્ટ સત્યનારાયણ પ્રભાસ રાજુ. આ માણસ અત્યારે સમગ્ર ભારતમાં મોટો ચાહક વર્ગ ધરાવે છે... હા, યુ,વી,એસ, પ્રભાસ રાજુ આમ તો આખાવિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે એના એક અજાયબ કામને કારણે. એને જોવા, ઓટોગ્રાફ લેવા લોકો પડાપડી કરે હો !. પછી એ ચેન્નાઇમાં હોય, બેંગલુરૂ કે અમદાવાદ કે અમેરીકા. છે કોણ પણ આ આટલા મોટા નામ વાળો માણસ. અરે ! સિલ્વર સ્ક્રીનનો સ્ટાર છે. નામ મોટું તો ખરૂં...ને કામ તો આહા.. 2015 નું એ વર્ષ ને .. મહામોટું નામ કરી ગયો આ માણસ એની મહાકાય સ્ક્રિન પ્રેઝંસને કારણે..! 23 ઓક્ટોબર 1979. ચેન્નાઇમાં શ્રી એસ.રાજુ,તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત પ્રોડ્યુસરને ત્યાં આ સ્ટારનો