પ્રેમની ઋતુ - અનામિકા અને અવિનાશ - ભાગ 6

  • 2k
  • 1k

ભાગ - ૬ભાગ - ૫ ક્રમશ: ..... આગળનાં ભાગમાં આપડે જોયું કે અવિનાશ નિચે જઈ તેનાં જીજુ પાસે બેસી જાય છે . બાજુમાં આધેડ વયના એક ભાઈ બેઠાં હતાં જે મિહિરના સગા સંબંધી હતાં . મિહિર અવિનાશ સાથે રાજેશભાઈનો પરિચય કરાવે છે . રાજેશભાઈ પણ અવિનાશનો થોડો પરિચય લે છે . થોડી વાર વાત - ચીત ચાલે છે ત્યારબાદ અવિનાશ મિહિરની રજા લઈ બહાર કામથી જતો રહે છે . રાજેશભાઈ : " મિહિર , મને આ છોકરો ગમે છે ... શું હું તેના મમ્મી પપ્પાને મારી રુહી સાથે વાત કરી શકું !!! ??? " મિહિર ખુશ થઈ : " અરે