પેટ કરાવે પાપ

  • 1.9k
  • 632

રાકેશ એક ભિક્ષા ચલાવવા વાળો માણસ હતો. એના ઘરમાં એને પત્ની અને બે બાળકો રહેતા હતા. રાકેશ આમ તો મહેનતી અને નિષ્ઠાવાન હતો. બે બાળકો પણ હજુ નાના હતા અને પત્ની પણ કહ્યાકરી હતી. રોજનો રિક્ષા ચલાવી અને રાકેશ 500 600 રૂપિયા કમાઈ લેતો હતો. આટલા રૂપિયા ઘરનું ગુજરાન ચલાવવા માટે કાફી હતા. પરિવાર પણ એટલો સહાયક હતો કે ક્યારે કોઈ ખોટા ખર્ચાઓ કે વધારે પડતી અપેક્ષાઓ ન હતી. હાથી પૈસાની ક્યારે ખેંચતાણ પડતી નહીં. આનંદીત અને સુખેથી જીવવા વાળો એક નાનકડો પરિવાર હતો.એક દિવસ એવું થયું કે ફેમિલીમાં નાનો દીકરો બીમાર પડ્યો. ફેમિલી બાળકને લઈને હોસ્પિટલમાં ગઈ. હોસ્પિટલમાં ડોક્ટર