પોર્ટર

  • 1.2k
  • 1
  • 554

પોર્ટર નો ગુજરાતી અર્થ પોર્ટર નો ગુજરાતી અર્થ વાહક, જે બોજો, સામાન વગેરે વહન કરે છે, રુપિયા કમાવવા માટે. પોર્ટર એ એક જ શહેર માં સ્થાનિક માલ કે સામાન, ચીજ વસ્તુઓ વગેરે નું વહન કરે છે તે એક વ્યક્તિ પાસેથી લઇને બીજી વ્યક્તિ ને પહોચાડે છે. અને તેના બદલામાં તેમને રુપિયા મળે છે. આ સર્વિસ નું નામ પોર્ટર છે. જે વ્યક્તિ એ આ કામ કરવું હોય તેને ઓનલાઇન સાઇટ માં પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી દે એટલે તેને આ કામ માટે કોલ આવવા માંડે છે. ઈચ્છા કે રસ ધરાવનાર આ કામ સારી રીતે કરી શકે છે. આમાં કોઇ મૂડી રોકાણ નથી.