માહી - એક ગાઢ રહસ્ય - 7

  • 2.7k
  • 2
  • 1.4k

" નમસ્કાર , સરપંચ કેવિન.... આજે અમારા ડિપાર્ટમેન્ટ તરફ થી સીનીયર ઈન્સપેકટર મીસ્ટર રણવીજય ઈન્વેસ્ટીગેશન કરવા રવાના થ‌ઈ ચુક્યા છે. આશા રાખું છું આપ સૌને મદદ મળી રહેશે અને હા એમની સાથે ન્યુઝ ડીપાર્ટમેન્ટની હેડ મીસ કાવ્યા અને તેમનો ફોટોગ્રાફર પણ આવવાના છે જે તમને એ ખુનીને શોધવામાં મદદરૂપ થશે" કેવિન મંદિરેથી નીકળ્યો જ હતો કે સરકાર તરફથી મેસેજ આવ્યો." મમ્મી ત્રણ ગેસ્ટ રૂમ તૈયાર કરાવી દેજો" કેવિન ચાલતા ચાલતા જ બોલ્યો. તે ગામનો સરપંચ હતો અને તેનું ઘર ગામનું સૌથી મોટું ઘર હતું એટલે કેવિને તેમની સાથે જ રહેવાની વ્યવસ્થા કરી હતી." કેમ ? " સપનાં એ પુછ્યું." સરકાર