આશાનું કિરણ - ભાગ 6

  • 1.8k
  • 820

ધોધમાર વરસાદ જામતો જતો હતો. રાત્રી મધરાત્રી તરફ પ્રયાણ કરતી હતી. રસ્તાઓ એ જાણે દેખાવાનો બંધ કરી દીધું હતું. જોમેરે જાણે પાણીનો રાજ હોય એમ રસ્તાઓ ,,ડેલીઓ ના ઉમરાઓ દેખાવાના બંધ થઈ ગયા હતા. ચારે બાજુ જનસંઘ અદ્રશ્ય થઈ ગયો હતો. લાઈટો ક્યાંય હતી નહીં. લેનલાઇન બધાના કામ કરતા બંધ થઈ ગયા હતા. હવે દિવ્યાને કેવી રીતે શોધવી કેશુભાઈ મૂંઝવણમાં પડ્યા? વાલી બેન અને રંભાબેન જેવા ઘરમાં આવ્યા, કેશુભાઈ ને એક શ્વાસમાં બધી વાતની જાણ કરી દીધી. કેશવભાઈએ ચપ્પલ પહેર્યા ના પહેર્યા પોતાની ઉઘાડી ડેલી તરફ દોટ મૂકી અને બાઈક ને કીક મારી... " ચાલો, વાલી બેન તમે ફટાફટ બેસી