નિતુ - પ્રકરણ 17

  • 2.2k
  • 1.5k

નિતુ : ૧૭ (લગ્નની તૈયારી)નિતુને આશા હતી કે કૃતિ માટે સાગર જે કંઈ કરવા જઈ રહ્યો છે, એ તેને પસંદ આવશે. પણ સાથે એ વાતની થોડી ચિંતા કે કૃતિ ઉગ્ર સ્વભાવની છે. આખરે તેની પાસે પ્રાર્થના કરવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો.સાગરે સડકના એક કિનારા પર આવેલી હોટેલ પાસે ગાડી રોકી અને કૃતિને તેની સાથે નીચ ઉતરવા કહ્યું."આ તો હોટેલ છે.""હા.""અહિંયા શું સરપ્રાઈઝ છે?""કહું છું. તું પહેલા મારી સાથે અંદર તો ચાલ."બંને અંદર ગયા અને ત્યાંના એક વેઈટરે અગાઉથી બુક કરેલા સાગરના ટેબલ તરફ તેઓનું ધ્યાન દોર્યું. તે ત્યાં જઈને બેઠા કે તુરંત હોટલનો માહોલ બદલાવા લાગ્યો. વિવિધ પ્રકારના ક્રેકર્સ