અ - પૂર્ણતા - ભાગ 14

(11)
  • 2.6k
  • 1
  • 1.9k

પરમ વિકીની ઓળખાણ બધા સાથે કરાવે છે. પેસ્ટ્રીની સાથે નાસ્તો પણ આવી જાય છે અને સૌ નાસ્તો કરતાં કરતાં વાતોએ વળગે છે. રેનાએ પરમને પૂછ્યું, " આ નવો મિત્ર ક્યારે બની ગયો પરમ તારે?" પરમે નાસ્તાની ચમચી મોઢામાં મુક્ત કહ્યું, "અરે રેના, આ અમારા ઘરની સામે એક મકાન ખાલી પડ્યું હતું ને ત્યાં આ લોકો ભાડે રહેવા આવ્યાં છે. વિકીએ આપણી જ કોલેજમાં એડમિશન લીધું છે એ જાણવા મળ્યું એટલે મે એને મારી સાથે રાખી લીધો જેથી એને કઈ અજાણ્યું ન લાગે." "થેંકયું પરમ. તારા લીધે મને કોલેજમાં ઘણી હેલ્પ મળી જશે. મારા પપ્પાએ અહી એક કાપડની ફેક્ટરી ચાલું કરી