મોબાઇલ-ઑફ,-કહાની-ઓન-(મીની-સ્ટોરીઝ-સિરીઝ)-2

  • 1.4k
  • 1
  • 568

મોબાઇલ ઑફ, કહાની ઓન (મીની સ્ટોરીઝ સિરીઝ) - 3 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)( 5 ) એક તો મોબાઈલ ને પણ હમણાં જ સ્વીચ ઑફ થવાનું હતું.. દિમાગ ગુસ્સાને લીધે ફાટી જતું હતું! સ્વીચ ઓફ થયેલો ફોન જોઈને મને થોડી રહેલી આશા પણ હવે નિરાશા સમાન લાગી રહી હતી. હવે ગૂગલ મેપ પણ નહોતો ચાલવાનો! એડ્રેસ ખબર હતી પણ આટલાં મોટાં શહેરમાં જઈશું કેવી રીતે?! તું ભાઈ, રિલેક્સ! નીતિને કહ્યું પણ ખુદ એ પણ ગભરાઈ ક ગયો હતો. જોયું ને ભાઈ, આવા મોટાં ફોન જ્યારે સ્વીચ ઓફ થઈ જાય ત્યારે હું વાપરું એવાં નાના ફોન કામ લાગે છે! નીતિન એની પાસે